Wishing you an Awesome Holiday this Christmas.

Enjoy Christmas and earn Paytm cash.

Advertisements

Happy Friendship-day to All

Someone has said, God gave us our relatives, thanks to god we can choose our friends. Wishing you very Happy Friendship-day to all of you!!! Have Fun!  

Happy Dhuleti aka RangPanchami to Everyone!!

It's a Holi and not good to be away from home in the festival of Colours. Another side at Bangalore in #WT20 it was a nail-biting contest. Yesterday I was on my way to the factory and capture some moments of children celebrating Holi with colours. Pictures are from Ranipool, ..Sikkim.   Happy and Safe Holi … Continue reading Happy Dhuleti aka RangPanchami to Everyone!!

Still long way to go..

Congratulation to Sakhi as this blog has completed 4 year with wordpress blog yesterday. Mane to khabar j nohti, wordpress par gayo tyare khabar padi; toh chalo vicharyu ke share karu tamari sathe. Haji to ghanu lakhavanu che pella to regularly bolg post karva mate time management chali rahyu che. Cheers 🙂

Merry Christmas to Everyone

From Last two days Winter has  started. Lovely atmosphere here at Pune Wishing you a #Merry #Christmas to all lovely people.  

Pune અને ઉતરાયણ

ઉતરાણ હોય ને ખાલી પતંગ જ યાદ ન આવે.. પતંગ ની સાથે સાથે, મમરા ના લડવા, શીંગ ની ચીક્કી , તાલ ની ચીક્કી અને લાડુ , લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મસ્ત ચટપટું ઊંધિયું। .. મજા પડી જાય.. આ વખત ની ઉતરાણ પુને માં હતો.. અત્યાર સુધી તો મુંબઈ માંજ મનાવી છે... પતંગ નું તો … Continue reading Pune અને ઉતરાયણ

Happy New Year 2014!!!

Happy New Year to you and your  family!!!   Nava varas na shubh avasar par khub khub vadhai!!!   Navu shikhta rahiye ne jivan ne bahetra banavta rahiye!!! Kindly click on the below link  Video 1Video 2  Video sojanya: WhatsApp

Congratulations!!.. RJ Jeeturaaj :) :)

ઝુરીચ માં રેડીઓ વાળા ની આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતા માં આપણા મુંબઈ ના Radio Mirchi 98.3 Fm માંના RJ Jeeturaaj ને વોઈસ ઓફ ઇન્ડિયા નો ખિતાબ મળ્યો છે... મારા ફેવરીટ RJ ને આ ખિતાબ મળ્યો એ જાણી ખુબ આનંદ થયો.. RJ Jeeturaaj અને રેડીઓ સાથે જોડાયેલા બધા ને ખુબ ખુબ અભિનંદન!!!  

Happy New Year 2013

બધા ને નવા વર્ષ ની શુભેચ્છા Happy new year 2013... આપણા માતા પિતા , મિત્રો અને સગા સંબંધીઓને સમય આપીશું.. We wil respect women.. જેથી બળાત્કાર જેવા કૃત્યો નેસ્તો નાબુદ થાય